विश्व हिंदू परिषद के संस्थापक अध्यछ , संघ
के वरिशठ प्रचारक श्री राम जन्म भूमि आंदोलन
के महानायक अशोक सिंघल जी का निधन आज
कुछ समय पूर्व मेदान्ता अस्पताल में हो गया
हिंदू समाज की अपूर्णनीय छत्ति
उनके आदशँ और बताये मागँ पर चलना सच्ची श्रध्दाजलीं है ।
प्रभू उनकी आत्मा को शांति प्रदान करें
ऊं शांति शांति शांति
Tuesday, November 17, 2015
Thursday, November 5, 2015
અરુણભાઈ યાર્ડી
હવે સાધના હાથમાં લેશું અને છેલ્લા પતા પર હેલ્લો યંગ ફ્રેન્ડસ નહી દેખાય . હવે કાર્યકર્તા ની સાથે વાંસામાં હાથ ફેરવનાર ધીમા અવાજે સલાહ આપનાર ક્યાંથી મળશે? બેઠકો માં બોધ પરદ વાતો સચોટ દલીલ સાથે સમ્જ્વનાર અરુણભાઈ નહિ મળે. ચશ્માં પાછળ પ્રેમ નીતરતી આંખો ક્યાંથી મળશે? વિદ્યાર્થી ઓ ના અજીવન સલાહકાર ક્યાં શોધસુ! શબ્દો દ્વારા ગ્નાન યજ્ઞ ની જ્યોત જલાવવા અરુણ ભાઈ ક્યાં હશે? પ્રબંધ ની નાની બારીકાયી કિન બતાવશે? સદા સર્વદા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના માર્ગ દર્શક અરુણભાઈ ક્યાં મળશે? ભલે અરુણભાઈ યાર્ડી સદેહે આપણી વચ્ચે નથી પરંતું તેમણે તૈયાર કરેલ અનેક કાર્યકર્તા અરૂણ એટલે સૂર્ય નહી પરંતુ તેજસ્વી તારલા ચમકશે અને કહેશે " હેલ્લો ફ્રેન્ડસ "
Sent from my iPhone
Subscribe to:
Posts (Atom)