Tuesday, June 14, 2016

શ્રી જગદીશભાઇ જોષી ના ૭૬ જનમ દિન પ્રસંગે

શ્રી જગદીશભાઇ જોષી એટલે મોરબીનુ અનોખું ઘરેણું . જોષી પરિવાર એટલે અમારા મોરબીમાં આગમન ૧૯૮૯ થી ૧૯૯૬ સુધી જેમની સાથે એકજ ઘરમાં કુટુંબ ની જેમ રાખનાર દરિયાવદિલ . અમારા પુત્ર પ્રણવ ને ડીંગડીંગ કહી ચાલતા શીખવનાર. અમારી ગેરહાજરીમાં અમારા સંતાનોને સાચવનાર. સદા હસમુખા. મદદ કરવા તત્પર . અનેક કષ્ટો વેઠીને પણ બીજાને મદદ કરનાર. મારા માતપિતાને અનેકવાર જાત્રા કરાવનાર. સંતાનો ના સંસ્કાર માટે અવિરત જાગૃત . આદશઁ દદીઁ . તેમને ૭૫ વષઁ પૂણઁ કરી ૭૬ વષઁ માં પ્રવેશ પ્રસંગે અમારી હાદીઁક શુભકામના