ડો બી સી રોય નો આજે જન્મદિન અને પુણ્યતિથિ પણ આજના દિવસે ૧ જુલાઈ ના રોજ છે.
જેઓ પદ્મવિભૂષણ અને ભારત રત્ન એવોર્ડ મેળવનાર હતા
તેઓ ડોક્ટર અને બંગાળના મુખ્ય મંત્રી પણ રહેલા.
ડો બિધાન ચંદ્ર રોય નો જન્મ દિન રાષ્ટ્રીય ચિકિત્સક દિવસNational doctor day તરીકે ભારતમાં ઉજવાય છે.
તેઓ ચિકિત્સક અને સ્વંત્રતા સેનાની, બંગાળ ના બીજા મુખ્ય મંત્રી
પ્રસિદ્ધ ડોક્ટર હતા.
જન્મ 1 જુલાઈ 1882
મૃત્યુ 1 જુલાઈ 1962
તેમનો અભ્યાસ BA with honours in mathematics થયેલ .તેમનો જન્મ સ્થળ પટના એ વખતના બંગાળમાં થયો હતો. તેઓ રાજ ઘરાના ના સદસ્ય હતા. મહારાજા પ્રતાપદિત્ય ના વંશજ હતા.તેમના માતા પિતા બ્રહ્મ સમાજ જોડાયેલ હતા. પિતાજી શ્રી પ્રકાશ ચંદ્ર રોય મેજિસ્ટ્રેટ પરંતુ દાની હોવાથી ઘર માં ગરીબી ખૂબ હતી અને જરા પણ અર્થ સંચય નહીં, અભાવ પણ ખરો. છતાં તેઓ કુશાગ્ર બુદ્ધિશાળી ચિકિત્સા માં રુચિ ધરાવનાર હતા.
તેમનો Medical graduate national medical College Kolkata
LMP કરીને પછી MD ફક્ત બે વર્ષ માં પાસ કરી હતી.અધ્યયન ખર્ચ સ્વયં સ્કોલરશીપ અને નર્સ તરીકે કામ કરીને પૈસા મેળવતા અને પોતાનો ખર્ચ કાઢતા.
અભ્યાસના પાંચ વર્ષ માં ફક્ત એકજ 5 રૂપિયાનું માત્ર પુસ્તક લીધેલ. બાકી લાયબ્રેરી માંથી વાપરતા.
FRCS MRCP ડિગ્રી મેળવવા તેઓ લંડન ગયેલા. ત્યાં Presidency uni
લંડન મેળવી હતી.ત્યાં અભ્યાસ દરમ્યાન વોર્ડમાં રાઉન્ડ લેતા હવાની વાસ માંથી તેમને શીતળા નું દર્દી વોર્ડ માં હોવાની શંકા વ્યક્ત કરી. પ્રોફેસર અને સાથી વિદ્યાર્થી હસવા માણ્યા કારણ આ genreal હોસ્પિટલ માં ચેપી રોગનું દર્દી ના હોય. તેમણે બધા દર્દી ની ચાદર ઊંચી કરીને જોયું તો એક દર્દીના શરીરે શીતળાના ચાઠા હતા. તેમની શંકા સાચી પડી અને બાકીના બધા ખસિયાણા પડી ગયા.
વિદેશ માં સારી નોકરી પગાર મળતા હોવા છતાં ભારત ને સમાજની સેવા કરવા લંડન થી પરત ભારત આવ્યા. વિદેશ નોકરી અને સુવિધા સ્વીકારી નહીં.
સિયાલકોટ પ્રાઇવેટ પ્રેક્ટિસ બાદમાં નોકરી પણ કરી.કલકતા કેમ્પેબલ medical college પ્રાધ્યાપક થયા. સંવેદના અને સારા કામના અનુભવ થી તેઓ ભારત વિદેશ પ્રખ્યાત થયા. ધીરે ધીરેસામાજિક રાજકીય નેતૃત્વ કરતા થયા.
સ્વરાજ્ય પાર્ટી સહાયતા પણ કરી.સ્વંત્રતા આંદોલન, મહાત્મા ગાંધી સાથે રહ્યા.
રાજકીય કામ છતાં રોજ 2 કલાક રોગી સાથેકામ કરતા. તેઓએ
અનેક સંસ્થા નિર્માણ કરી જેમકે chitranjan sewa Sadan, જાધવપુર ટીબી હોસ્પિટલ, કમલા નેહરુ હોસ્પિટલ chitranjan કેન્સર હોસ્પિટલ, chitranjan sewa Sadan વિગેરે.
Medical council અને IMA 1928 સ્થાપના કાર્યમાં પણ ખૂબ જ સહભાગી રહ્યા.તેમણે Institute of mental health ,Infectious disease hospital ઉભી કરી.First post graduate medical collge in kolkata પણ બનાવી.
પોતાનું ઘર વેલિંગ્ટન સ્ટ્રીટ કલકતા માં હતું તે તેમને નિર્ધન લોકોની ચિકિત્સા માટે સંસ્થા ને દાન આપી દીધું. તેઓ શ્યામ પ્રસાદ મુખરજી ના અંગત ડોક્ટર પણ રહ્યા. પોતાની કારકિર્દીમાં
રાજકીય =1916 કોલકાતા વિશ્ વિદ્યાલય સેનેટ સદસ્ય
1923 બંગાળ વિધાન પરિસર સદસ્ય
દેશ બંધુ ચિત્રંજન દસ થી પ્રભાવિત સ્વંત્રતા સંઘર્ષ માં જોડાયા
1948 બંગાળ ના દ્વિતીય મુખ્ય મંત્રી 1962 સુધી રહ્યા =14 વર્ષ
નેહરુ નુન સમજૂતી માં બેરૂગડી ક્ષેત્ર પાકિસ્તાન ને ન આપવા દીધું
તેમણે 5 શહેર નિર્માણ કર્યા. દુર્ગાપુર ,કલ્યાણી,બિધાનગર( salt nagar,) અશોકનગર, હાવડા
દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ, કલ્યાણી engi hub પણ બનાવ્યું.
તેમણે ભારત રત્ન 1961 માં મળ્યો.
તેમણે લખેલ પુસ્તકો Books =A passage to globalisation, globalisation, identities and South Asian diasporik fiction in Britain
આવા દેશ પ્રેમી સમાજ સેવક ચિકિત્સક ને પ્રણામ