સેવા
અંતરીક્ષ મા બે બળ કામ કરે છે
- કેન્દ્ર ગામી બળ: ઉદા ગુરુત્વાકર્ષણ બળ- જે પૃથ્વી તરફ ખેંચે
- કેન્દ્ર ત્યાગી બળ: ઉદા ઉપગ્રહને મોકલવા વપરાતુ બળ માનવ હૃદયમા પણ બે બળકામ કરે છે. એક સ્વાર્થનું બળ અને બીજું પરમાર્થ નું બળ. સુર્ય કદી કિરણ ફેલાવવાનું બંધ કરે તો સુર્ય શૂન્ય થઇગયેલ કહેવાય। પવન શાંત થઇ જાય તે શૂન્ય થઇ જાય સંગીત સૂર બંધ કરે તે રુધાઇ જાય
જે પોતાને જ શોધે તે ખોઇ બેસે
જે પોતાને બીજામાં પરોવી દે તે સફળ થાય
જે બીજ મરે( નામશેષ) થાય તે ફળે( ઉદા. ઘઉ નો દાણોઅખંડ રહે તો એકલો નાશ પામે. પણ જાતને જમીનમાં દટાઈને વિસર્જિત કરે તોડૂંડો બની અનેક બને)
No comments:
Post a Comment