👉કોઇ વ્યક્તિ મલક આખાનો સંગ કરી શકે પણ એકલા પોતાની જાતનો સંગ કરવો મુશ્કેલ છે.કોઇ વધુ સમય એકલો રહી શકે નહી .
👉માણસને જ્યારે પોતાની કરેલ મુર્ખાઇનો ખ્યાલ આવે ત્યારે સમજવું કે બુદ્ધિની શરુઆત થઇ છે
👉માણસ જીંદગીમા સાધનાના અભાવે નિષ્ફળ જાય છે, સાધનના અભાવે નહી.