Friday, July 17, 2020

યાદ રાખવા જેવું



👉કોઇ વ્યક્તિ મલક આખાનો સંગ કરી શકે પણ એકલા પોતાની જાતનો સંગ કરવો મુશ્કેલ છે.કોઇ વધુ સમય એકલો રહી શકે નહી . 


👉માણસને જ્યારે પોતાની કરેલ મુર્ખાઇનો ખ્યાલ આવે ત્યારે સમજવું કે બુદ્ધિની શરુઆત થઇ છે


👉માણસ જીંદગીમા સાધનાના અભાવે નિષ્ફળ જાય છેસાધનના અભાવે નહી


👉જીવનમાં કયા અટકવું  ખબર પડી જાય તો વ્યક્તિ દુખી  થાય 

No comments:

Post a Comment