કિર્તિભાઇ પંચોલીએ આપણી વચ્ચેથી વિદાય લીધી
-કોણ ગયું ?
-ફક્ત દેહ ગયો
-એ આદર્શ સ્વંયસેવક ના ગુણો અહીં મૂકતા ગયા
-સંપકઁ સંઘ કાર્યનો પ્રાણ છે જીવન સંદેશ મૂકતા ગયા
-સ્વંયસેવક શિક્ષક નો સ્વભાવ કેવો હોય છાપ મૂકતા ગયા
-સમાજ કામ માટે કોઇ ઉંમર બાધ્ય નથી મેસેજ મૂકતા ગયા
-કોઇપણ ક્ષેત્ર મા કામ કરીએ પણ સંઘ શાખા થી દૂર ન થવાય ની લાલબતી બતાવતા ગયા
-ભૂતકાળની સ્મૃતિ અને વર્તમાન નો સુભગ સમન્વય કેમ કરાય ક્રિયા બતાવતા ગયા
-હંમેશા ' અમારા સમયમાં ' ની ફક્ત વાતોનુ રટણ નહી પણ નૂતન પરિવર્તને સ્વીકારવાનો જીવન અનુભવ બતાવતા ગયા
-પોતાના સમયમાં બાલ તરુણ રહેલા અને જેમને તેમણે તૈયાર કર્યા તેઓ આગળ વધે અને નવી મોટી જવાબદારી મળે તો તેની સાથે કામકરવામાં હિચકિચાટ કદી ન હોય -તે શિખવાડતા ગયા
-પરિવાર મા સંઘ અને સંઘ મા પરિવાર બતાવતા ગયા
-સંઘ કાર્ય જ કાર્યકર્તા ને જીવન બળ પૂરૂ પાડે છે તે કહેતા ગયા
-મારા કર્ણાવતી ના અભ્યાસ દરમ્યાન એક શાખાના મુશિ અને કાર્યવાહ ને માર્ગદર્શન આપનાર પોતે મને સંઘચાલક બન્યા બાદ ભાવથીસંઘ કાર્યની નાની મોટી વાતો મા માર્ગદર્શન આપતા
-વિવિધ કાર્યક્રમો મા મળે તો સંઘની મૂળ વાતો ને સ્મરણ કરાવતા
-આવા સ્નેહીની ખોટ સાલેજ
-વંદન
-સંઘ કિરણ ઘર ઘર પહોંચાડવા તેમના જીવન માંથી પ્રેરણા એ જ સાચી શ્રદ્ધાંજલી
No comments:
Post a Comment