ઘટમાં ઘોડા થનગને યૌવન વીંઝે પાંખ
________
[ ] આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
મળ્યા ને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આઝાદી મેળવવામાં પણ યુવાનોની વિશેષ ભૂમિકા હતી આઝાદ ભારત અને સ્વતંત્રતામાં સ્વ તરફ લઈ જવાની યાત્રામાં પણ યુવાનોનું એક મહત્વનો ફાળો છે એ વિષય ઉપર આજે આપણે વિચાર કરીશું
[ ] યુવા એ કોઈ ઉંમરનો વિષય નથી મોટી ઉંમરની વ્યક્તિ પણ મનથી યુવાન હોઈ શકે છે યુવા હોવું એ ગુણ સંપદા છે રાષ્ટ્ર નિર્માણમાં યોગ્ય મનોવૃત્તિ એ યુવાવસ્થા છે
[ ] ઉદાહરણ અમેરિકામાં જાદુના ખેલમાં સ્વામી વિવેકાનંદ જાદુગરને જાદુઈ અસરમાં ન આવ્યા ઘડિયાળમાં સાચો સમય શું છે એ કહ્યું
[ ] સ્વામી વિવેકાનંદ યુવાનોના આદર્શ છે તેમનો જન્મદિવસ 12 જાન્યુઆરી યુવા દે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે રોલ મોડલ છે
[ ] શા માટે આપણે યુવાનોને જ રાષ્ટ્રના પરિપેક્ષમાં યાદ કરવા જોઈએ કારણ કે આ જ સાચું ધન છે તે રાષ્ટ્રને યોગ્ય દિશામાં લઈ જઈ શકે
[ ] I have a faith younger generation
[ ] I have a faith in modern generation
[ ] my workers will come out from them and they will work and roar like a lions
[ ] I want a man with capital M
[ ] give me the hundred Nachiketa
[ ] Important people who
[ ] Swami Vivekananda 39
[ ] Shankaracharya 33
[ ] Shivaji Maharaj 50
[ ] Swami ramtirth Ramdev 33
[ ] Dr Hedgewar 51
In political area in
America Barack Obama at 44
England David Cameron at 44
France in Imanyuel 39
New Zealand jayshing adon 35
Saudi Mohammad bin Salman 32
ભારતના ઉદ્યોગપતિઓ
વી એસ એસ મની justdial
સચિન બંસલ flipkart
રોહિત બન્સલ snapdeal
લક્ષ્મી જેતપુરી ફેશન ઇન્ડિયા
એડું સ્પોર્ટ સૌમિલ મજમુદાર
શેરબજારમાં આશિષ ચૌહાણ
ગ્રામ વિકાસમાં નીલમ પટેલ
Ndtv ના કાર્યક્રમમાં પેપ્સી કોલા ની સીઈઓ ઇન્દ્રાણી આપેલી વાતોને યાદ રાખે તેમને કહ્યું હતું કે સ્ટુડન્ટ એન્ડ હાર્ટ ઈન યોર વર્ક નેવર યુ આર યુ આર રુટ્સ
નરેન્દ્ર મોદીએ મનની વાતમાં કહ્યું હતું 21મી સદીની અંદર આપણે ઘણા નવા વોટરસ અને ઉમેર્યા છે એનાથી ન્યુ ઈન્ડિયાની કલ્પના તેમના ઉમંગ ઉત્સાહ અને ઊર્જાના કારણે આપણે સાકાર કરી શકશો.
વિલિયમ જેમ્સ કહે છે એસ.એમિઝમ લીડ્સ ટુ બિઝનેસ એન્ડ ઓપ્ટિમિઝમ લીટ્સ ટુ પાવર
રાષ્ટ્રના પરિપક્ષમાં કામ કરવા માટે આપણે થોડી ગુણવત્તા ફેરવી પડશે
એક લક્ષણ નિર્ધાર કરવું પડશે
આત્મ વિશ્વાસ કેળવવો પડશે આઈ કેન ડુ
સમર્પણની ભાવના
સંગઠન વખતે કામ કરવાની ટેવ
એકાગ્રતા _ચારિત્ર નિર્માણ _અને શરીરની ક્ષમતા
કૃતિ શીલ દેશભક્તિ અને રાષ્ટ્રના પરિપક્ષમાં થોડા ઉદાહરણ
[ ] કોંગ્રેસના અધિવેશનમાં અડધી કાઠીએ અટકી ગયેલ રાષ્ટ્ર ધ્વજને ઉતાવનાર સ્વયં સેવક
[ ] ફક્ત વિચાર નહીં કૃતિનું મહત્વ દરિયાકાંઠે મોજાઓ બંધ થવાની રાહ જોઈ રહેલા યુવાન દરિયામાં નાઈ ન શકે તાનાજી માલસૂરે અને બાજી પ્રભૂ માટે ને યાદ કરીએ
[ ] રાષ્ટ્રનો પ્રથમ વિચાર બીજા વિશ્વયુદ્ધ વખતે રિસનની દુકાને લાગેલી લાઈન અને ચર્ચિલનો સવાલ ઇઝરાયેલમાં પત્ની પતિને ચીઠી મૂકીને સીમા પર કામ કરવા જાય જાપાનમાં યુવાન કહે છે મારા પૈસે ટિકિટ ખરીદી અને શો જોઈશ
[ ] શિક્ષણ સહાયતા માટે નીકળી પડો પુનાનું ઉદાહરણ સંઘની આઈટી મિલનના યુવાનો ફરતી પ્રયોગશાળાનો પ્રકલ્પ
[ ] આપણી વસ્તી ઘણી છે પરંતુ સંસ્કાર જરૂરી કલકત્તામાં જર્મન યુવતી અને કચરાના ઢગલા ની વાત
[ ] અમેરિકામાં એક નાની છોકરીની વાત પુસ્તક વાંચ્યા વગર હું કેમ લિસ્ટ બનાવી શકો how can I do? It's my honours
[ ] યુવા ધન્ય યોગ્ય રસ્તે વાડીએ જેસીકા લાલ ની ઘટના અને યુનિવર્સિટી ની પરીક્ષામાં થતી ચોરી
[ ] સ્વામી વિવેકાનંદે કહ્યું હતું 50 વર્ષ માટે બધાને ભૂલી જાઓ ફક્ત ભારત માતા માટે કામ કરો
[ ] ગીતાને સમજવા માટે ફૂટબોલના મેદાનમાં જવું પડશે તમારા સ્નાયુઓ ઓલાદના અને જ્ઞાનતંતુઓ લોખંડના બનાવવા પડશે
[ ] બેલુર મઠ ના પૈસા લેનાર રોગ માટે વાપરવા એ સંથાલ કારીગરોને મીઠાઈ પોતાના હાથે વહેંચવી પૈસાનું યોગ્ય ઉપયોગ અને સામાજિક સમર્થન ઉદાહરણ જીવનમાં આપવું પડશે
[ ] મળવા આવેલા પત્રકાર સાથે અધ્યાત્મની ચર્ચા ના કરતા સમાજની ચર્ચા કરી અને કહ્યું કે જ્યાં સુધી એ કૂતરો પણ ભૂખ્યો હોય ત્યાં સુધી અધ્યાત્મની ચર્ચા કોઈ મહત્વ નથી આપણા આદર્શ હનુમાનજી અને મહાવીર સ્વામી હોવા જોઈએ
[ ] નાગાલેન્ડના કોઈમાં શહેરમાં રહેલ બાળકો માટેનો સંદેશ યાદ રાખે વેન યુગો બેક હોમ ટેલર ચિલ્ડ્રન ધેટ વી હેવ લેફ્ટ અવર લાઈવ ફોર યોર ફ્યુચર
[ ] સિદ્ધિ તેને જઈને ભરે છે પરસેવે નાઈ
[ ] હનુમાનજી નો આદર્શ રાખીએ જો નહીં રામ કા વો નહીં કામકા
[ ] પુલવામાની ઘટનામાં કર્મનઘાસીને હું તને ઘાટ ઉતારનાર જનરલ વિભૂતિ ડોંડિયાર શહીદ થયા પછી તેમની પત્ની નિકિતા નો સંદેશ તમે મને પ્રેમ કરતા હતા પરંતુ મારા કરતાં દેશને વધારે પ્રેમ કરતા હતા ડોક્ટર શરદ ઠાકર ની હોસ્પિટલમાં એક યુવાન લશ્કરી જવાના પત્ની પુત્ર જન્મ થયા પછી સમાચાર મળે છે તે પતિનું મૃત્યુ થયું છે ત્યારે કહે છે મેં અશોક ગુમાવે છે દેશે કંઈ ગુમાવ્યું નથી મારા પતિ જવાન મુક્તા ગયા છે
[ ] Latest revisit Swami Vivekananda
[ ] he was a youth in fullness
[ ] never take as it is always ask the question never get satisfied
[ ] filled the pay accepted challenges
[ ] read the books like pride of India and dharmpal Rajiv Malhotra breaking India
[ ] never forget your society nation
[ ] arise away and don't stop till you get your aim full field in domicile will to work for rashtra ask for ideal in all and never ask what others will can do always as what can I do
[ ] સામાજિક સમરસતા અખંડ ભારતના માટે પૂરો કર ભારતમાં કામ જરૂરી છે ગરીબ ગ્રહ દેવો ભવ મૂર્ખ દેવો ભવ દર્દી દેવો ભવ
Saturday, August 20, 2022
Friday, August 19, 2022
ભગવાન શ્રી કૃષ્ણજન્મોત્સવ
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ
શ્રાવણ વદ આઠમનો દિવસ
મુશળધાર વરસાદ ચાલી રહ્યો છે
વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા થઈ રહ્યા છે
નદી નાળા છલકાઈ રહ્યા છે યમુના બે કાંઠે વહી રહી છે
દૈત્ય કંસના રાજ્યમાં આકાર વ્યાપેલો છે
સગા બેન બનેવીને જેલમાં ફરીને અત્યાચારી રાજ ચાલી રહ્યું છે
રાત્રે બાર વાગ્યે રોહિણી નક્ષત્રમાં મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણનો અવતાર થાય છે
સર્વ સમાજ સૃષ્ટિ થી ભરેલા પૃથ્વીનો ભાર ઉતારવા ભગવાનનો આઠમો અવતાર એટલે શ્રીકૃષ્ણનો જન્મ
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे
જીવનમાં જ્યારે અંધારું છવાયું હતું
લોકો પોકારી રહ્યા હતા
દુઃખના વાદળો ચારે તરફ છવાયેલા હતા
પ્રજા આસુરી રાજથી ટ્રસ્ટ થઈ ગઈ હતી
ઋષિ મુનિ સંત મહંત પ્રજા અને દેવના કલ્યાણ માટે તેથી રાક્ષસી તત્વના નાશ માટે ભગવાન કૃષ્ણનો જન્મ આજે એના પવિત્ર દિવસે થાય છે
ભગવાન શ્રીકૃષ્ણ એટલે
પીળા પીતાંબર ધારી
મોરપીછધારી
બાંસુરી વાદન કરતા
ગૌ માતાની સાથે જેનો નિવાસ છે
સુદર્શન ચક્રધારી
જગતગુરુ શ્રીકૃષ્ણ
અસુરોના ના સંઘારક વૃતાશૃંગ અધાતુર બકાસવું પૂતના અને તાલીમ વર્ગ અને નાથનાર
શ્રી કૃષ્ણ એટલે
દ્રૌપદીના ચીરપુરના
અર્જુનના સારથી
યુદ્ધ મધ્યે ગીતાનો ઉપદેશ આપનાર
સાચા ધર્મની વ્યાખ્યા કરનાર
ધર્મ રક્ષક
પોતાના ભક્તની પ્રતિજ્ઞા રાખવા આજે પોતાની પ્રતિજ્ઞા તોડનાર
સમાજ રક્ષા માટે રણછોડ જેવું બિરુદ પણ સ્વીકારનાર
શ્રી કૃષ્ણ એટલે બહુમુખી બહુ પુણ્ય બહુ સ્વરૂપે
સામાજિક આધ્યાત્મિક નૈતિક ધાર્મિક અને રાજનૈતિક યોગ્ય દ્રષ્ટિ કોણના દાતા
પૂર્ણ પુરુષોત્તમ
પૂજનીયા મોરારીબાપુ ના શબ્દોમાં શ્રીકૃષ્ણ એટલે
આદર્શ પુરુષ
આદર પુરૂષ
આરધ્યા પુરૂષ
આદ્ય પુરુષ અને
આનંદપુરુષ
શ્રી કૃષ્ણ એટલે આદર્શ પ્રબંધક રાજસુય યજ્ઞમાં એકઠા પત્રવડા પણ ઉપાડ્યા
શ્રી કૃષ્ણ એટલે સામાજીક સમરસતાના આમી ગોપાલ વનવાસી પશુપાલક મથુરા ગોકળ અને દ્વારકાની પ્રજાની એક કરી અને સામ્રાજ્ય સ્થાપનાર
શ્રી કૃષ્ણ એટલે ધર્મની યોગ્ય રક્ષા કરનાર પાંડવોની સાથે રહ્યા કારણકે પાંડવોના પક્ષે ધર્મ હતો
નીતિ નિયમોનું યોગ્ય વ્યવહારિક સ્વરૂપ નક્કી કરનાર ધર્મથી વિરુદ્ધ ગયેલા કર્ણને પણ મહાન દાની હોવા છતાં યુદ્ધમાં યોગ્ય જવાબ
માં જ્યારે સંસ્કારોનું શરણ થાય તો કુટુંબને પણ યોગ્ય સજા આપનાર શ્રીકૃષ્ણના સ્વર્ગા ગમન પણ સમયે યાદવસ્થળી નો વિષય
આજના સંદર્ભમાં શ્રીકૃષ્ણને યાદ કરીએ સુરક્ષા સેવા અને સંસ્કાર સમગ્ર ગ્રામીણ વિકાસ ગૌ સંવર્ધન અને સામાજિક સમસથા અને કુટુંબ પ્રબોધન
આજે પણ અનેક રાક્ષસો જેવી શક્તિને હેરાન કરી રહ્યા છે જેવા કે આતંકવાદ સીમા ભારતી કુશળખોરી જાતિવાદ આશાવાદ પ્રદેશ તા અલગતા ભેદભાવ અસ્પૃશ્યતા ચારિત્ર નું શરણ ભ્રષ્ટાચાર વિદેશી સંસ્કૃતિનું આક્રમણ અને તૂટતા પરિવારો
આવા સમય આપણે સૌ કૃષ્ણના મિત્ર બનીએ ગોવાળિયા બની સહયોગી બની પાંડવો બનીએ યાદવસેનાના યોગ્ય સૈનિકો બનીએ અને ફરીથી શ્રીકૃષ્ણની ગોકુળભૂમિ જવું ભારતનો નિર્માણ કરીએ ભારત અને વિશ્વભરના સ્થાને પહોંચાડીએ દૂધ દહીં માખણ મિસરી અને ઘીની રેલમછેલ થાય આર્થિક સમૃદ્ધિ થાય આપણે આત્મ નિર્બળ બને અને શ્રીકૃષ્ણના રસ્તે કાર્ય કરવા માટેની પ્રેરણા લઈએ આજની શોભા યાત્રાનો આ જ સાચો સંદેશ આવા મહાવીર પૂર્ણ પુરુષોત્તમ અવતારી પુરુષ કૃષ્ણ ભગવાનને વંદન કૃષ્ણ કનૈયા લાલ કી જય
Subscribe to:
Posts (Atom)