રદ જયંતિ
જેઠ વદ બીજ
નારદની સંધિ છૂટી કરીએ તો ના+ રદ, ના એટલે નહીં , રદ એટલે રદ ન થાય ટુકડા ન થાય ,જે વિભાજીત નથી ,સમગ્ર છે એવું
નારદ બીજો અર્થ ના+ર+દ, એટલે કે દિવ્ય પ્રકૃતિ તેના દેનાર
દેવર્ષિ નારદને યાદ કરવાનો દિવસ
નારદીય પરંપરાનો અભિવાદન
નારદજીનું અભિવાદન
સમાચાર જગતનું અભિવાદન- કે જે બધાને જોડે છે
નારદ વિશે બહુ જ ગેરસમજ ચાલી : ચલ ચિત્રો , નાટકો દ્વારા
ઝઘડા કરાવનાર
સંઘર્ષ કરવનાર
અહીંનું ત્યાં અને ત્યાંનો અહીં કરનાર
પણ આ સત્ય નથી
પત્રકારત્વ ક્ષેત્રે નારદજી કેમ જોડાયા?
તેઓ આદિ ગુરુ છે
જેની વાતો ફક્ત સંઘજ કેમ કરે?
1940 ભારતીય ભાષાનું પહેલું વૃત પાત્ર
જુગલ કિશોર શુક્લા દ્વારા "ઉદન્તમ માર્કંડ" તેના પર નારદજી નું ચિત્ર છપાયું
૧૯૪૮ પ્રથમ ન્યુઝ એજન્સી હિન્દુસ્તાન સમાચાર ને
અભિનંદન આપતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ દ્વારા કહ્યું નારદજીનો આદર્શ રાખીને ચાલજો
રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિનું ગૌરવ પુનઃસ્થાપિત કરવાનું કામ
અમૃત વર્ષમાં "સ્વ" યાદ કરાવવાનું કામ
વયમ અમૃતાશય પુત્ર હા
We are no more white man burden
We are no more only cleark
આપણું ગૌરવ: શંકરાચાર્ય: વેદિક ગણિત
ડો અબ્દુલ કલામ: મિસાઈલ ઇતિહાસ ભારત થી
અહી સિકંદર, નેપોલિયન, હિટલર નહિ ઋષિ મુનિઓની પરંપરા
નારદજી દેવર્ષિ:
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દેવોમાં હું નારદ
વિષ્ણુનુ મન
બ્રહ્મા ના સાત માનસ પુત્રો માંહેના એક
વેદ ઉપનિષદના જ્ઞાતા, દેવતાઓમાં પૂજ્ય અતિત ને જાણનાર
84 ભક્તિ સૂત્રો આપનાર, વક્તા કવિ લેખક ,અને મહાપંડીત, પુરુષાર્થ, શંકાનું સમાધાન કરનાર, યોગ દ્વારા સમાચાર, સદગુણ ભંડાર ,શાસ્ત્ર પ્રવીણ , હિત કારી અને ગરિમાન
સંચાર માધ્યમના આદિ ગુરુ
વેદ ઉપનિષદના જ્ઞાતા
ન્યાય ધર્મ શિક્ષણના નિષ્યાંત
આયુર્વેદ વ્યાકરણ રાજ્ય શાસન જ્યોતિષના વિશેષજ્ઞ
તેમના ગુણ
સર્વ હિત રક્ષક
પક્ષપાત વિહીન
ભયમુક્ત
ક્રોધ થી પર
આચરણ યુક્ત
ભેદભાવ નહીં
તેમ તેમના માટે કોઈ અસ્પૃશ્ય નહીં
લોકહિત પ્રથમ
જનમંગલકારી
Have no vested interest
સહુને જોડનાર
વિષ્ણુ અને લક્ષ્મી
ઉર્વશી અને પુરરવા
પ્રહલાદ જન્મ પહેલા ગર્ભ સંસ્કાર કરનાર
તેમની પાસે સાધન ફક્ત વીણા અને નારાયણનું નામ
નારદ મુનિ એક પત્રકાર તરીકે
વ્યક્તિ નહીં સંસ્થા
ઉચ્ચાર, વ્યાકરણ અને વક્તવ્યમાં શ્રેષ્ઠ,
ટીમ માં રહેનાર ઉદા વિષ્ણુ
ખોટી ઈચ્છાની ભૂલ સ્વીકારનાર ઉદા પોતાના લગ્ન
સત્ય પ્રમાણ શોધનાર
કદી રજનું ગજ નહીં
અવિરત ગતિ કરનાર
માનવ દાનવ અને દેવ બધે જ પૂજ્ય
અભ્યાસુ ,ચિંતન ,મનનશીલ ,સત્ય વક્તા ,આદર્શ , જનહિત કારી ,સંકલન કરનાર સમગ્ર વિચારી ,સંવાદ શિરોમણી, સર્વત્ર ,અભય, સંકટ માટે તૈયાર ,
મનનું વિમાન,
ટેબલ સ્ટોરી નહીં
સેટેલાઈટ ફોન હંમેશા સાથે
નારદ મની નિરંકારી મીરા અભિમાની ક્રોધ રહિત સંપાદન કરનાર જિંદગીમાં કદી માફી નથી માગે તેમના માંથી શીખ સમાચારના ખુલાસાઓ ન કરો ટેબલ સ્ટોરી ના બનાવો ફિલ્ડ વિઝીટ કરો સમાચારોને ઉત્તમ રીતે પૂછીશ અને પહોંચાડો
બ્રેકિંગ ન્યુઝના જ્ઞાતા
સતી યજ્ઞ , શંકરને સમાચાર ,દેવકી કંસ આકાશવાણી વખતે હાજર
જ્ઞાન ઉપાસક, સંશોધક ,
પ્રેરણા આપનાર વાલ્મિકી રામાયણ : વાલ્મિકી જેને તેમના પ્રશ્નના ઉત્તર સ્વરૂપે રામાયણની પ્રેરણા અને
વ્યાસજીને વેદ સંકલન પછી પણ સુધાર શક્ય નબળતા ભક્તિ દ્વારા તે શક્ય બનશે એમ કહીને શ્રીમદ ભાગવતની રચના માટે પ્રેરણા હતી
શુકદેવજી ને પણ ઉપદેશ
નારદપુરાણના રુચિતા
પ્રહલાદ જ્યારે માના ગર્ભમાં હતો ત્યારે ગર્ભ સંસ્કાર વતી જ્ઞાન આપીને ભગવાનના નૃસિંહ ને પૃથ્વી પર લાવવાની પ્રેરણા આપનાર
ધ્રુવને તપ કરવા જતી વખતે વાસુદેવ મંત્ર આપનાર
નારદભક્તિ સૂત્ર એ પત્રકારિતાના સિદ્ધાંતો છે સમાચાર સંગ્રહ વિશ્લેષણ અને સંપરેશન કેમ કરવું તેની વાત છે સમસ્યા નો ઉકેલ લાવવો યોગ્ય સ્થાને સમાધાન માટે પહોંચવું અને લોકહિતમાં કામ કરવું
ઉદાહરણો કંસના મૃત્યુ ,દેવા સુર સંગ્રામ ,મહાભારત વાલી નો વધ રાવણ વગેરે
હંમેશા હકારાત્મક નેગેટિવિટી નહીં
Ethics morality, patriotism
સમાચાર કેવા ડોક્ટર કલામ ઇઝરાયેલમાં ખેડૂત ની વાત, v/s
સિઝેરિયન વખતે કિડની કાઢવાનું કૌભાંડ
હિન્દી શબ્દ છે માધ્યમ
અંગ્રેજી છે મીડિયમ
એની ઉપરથી બંને મીડિયા
એક જગ્યાની વાત કે ઘટના વ્યક્તિ કે ઉપકરણ દ્વારા અન્ય જગ્યાએ પહોંચાડવી એટલે કે મીડિયા
તંત્ર પહેલા કબૂતરો હતા ,ઘોડા હતા ,પાણીપતના યુદ્ધની એક એક મહિને ખબર પડતી હતી ,ઢોલ નગારા થી વાત થતી હતી. અંગ્રેજોના સમયમાં ટેલિગ્રામ આવ્યા ટેલિ પ્રિન્ટર ફેક્સ મોબાઇલ અને ઈમેલ સાધનો બદલાયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા અને મોબાઈલ
બધી ચીજો બદલાય પણ ન બદલાય આની સાથે જોડાયેલા મનુષ્ય બળ અને તે છે પત્રકાર કોઈપણ સાધન કે મશીન માટે માણસ તો જોઈએ
નારદી પાસેથી પ્રેરણા
સનસનાટી વધારનાર મસાલાવાળ વાતો પહોંચાડવી એ ઠીક નહીં
ઉદાહરણ તરીકે વિપ્ર બાળકને કુતરુ કરડ્યું , દલિત વૃદ્ધિ આંખલો પાડ્યા
અને સમસનાટી મહત્વની નથી
જીજ્ઞાશા અને સંવાદ મહત્વનો છે
અંતહીન અને અર્થ હીન ટીવી ચર્ચાઓના અર્થ નથી
હાલની અપેક્ષા
રાષ્ટ્ર ,રાષ્ટ્રીયતા ,અલ્પસંખ્ય ,બહુ સંખ્યક,રાષ્ટ્રીય ભાવ,સંસ્કૃતિ અને ધર્મની ભ્રમણાઓ દૂર થાય,
રાષ્ટ્ર ઉપયોગી વિચાર ચિંતન કર્મ અને આદર્શ યોગ્ય વાતો બધા સુધી પહોંચે હકારાત્મક વાતોનો પ્રચાર થાય
નકારાત્મક વાતો દૂર થાય
રાષ્ટ્ર નિર્માતાની ભૂમિકા આપણે બધા ભજવીએ
દરેક વ્યવસાય સેવા છે
અર્થપૂર્ણ સંવાદ રહે
No comments:
Post a Comment