પૂર્વ શંકરાચાર્ય
પદ્મભૂષણ (૨૦૧૫)
26 વર્ષની નાની ઉંમરે શંકરાચાર્ય બન્યા 1960 અખાત્રીજના દિવસે
તેમનો પ્રાગટ્ય દિન જન્મદિન એટલે 19 સપ્ટેમ્બર 1933 આગ્રાના ઉત્તર પ્રદેશમાં સીતાપુરના વતની
અનેક વર્ષો સુધી હિન્દુ સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન અને સમાજના ગરીબ છેવાડાના વર્ગોના હંમેશા ઉત્કર્ષમાં રહેલા સ્વામીજી નું સ્વર્ગા રોહન થયું 25 જૂન 2019 તેમના ભાઈ ન્યાય મિત્ર હંમેશા ની સાથે રહ્યા પિતા શિવ શંકર પાંડે કે શાળાના શિક્ષક હતા અને માતાનું નામ ત્રિવેણી
બચપણનું તેમનું નામ અંબિકા પ્રસાદ હતો
સ્વામીજી 1960 માં શંકરાચાર્ય બન્યા પછી 1969 સુધી આ પદ નિભાવે 9 વર્ષ પછી 19 69 માં શંકરાચાર્ય પદમાંથી મુક્તિ માંગે તેઓ જ્યોતિ મઠની ઉપપીઠના શંકરાચાર્ય તેમના ગુરુએ બનાવેલા શંકરાચાર્ય પદ છોડવાનું કારણ ગરીબ વસ્તી વચ્ચે જઈને સેવા કરવામાં શંકરાચાર્ય પદની અનેક મર્યાદાઓ નું પાલન અઘરું પડતું હતું શંકરાચાર્ય પદ છોડી અને પોતાની દંડી પરંપરા નો દંડમાં ગંગામાં વાવે સમાજ વચ્ચે પોતે ગયા તેમના શિષ્ય પૂજ્ય અવધેશાનંદજી આજે પણ સમાજને માર્ગદર્શન કરી રહ્યા છે સંઘ સાથેનો સંબંધ એટલે કે જેવુ શંકરાચાર્ય પદ છોડ્યું તરત જ એ વખતે ઈન્દોરમાં રાષ્ટ્રીય પેન્સિલના સરસ અંગચાલક પૂજનીય ગુરુજીને તેઓ મળીને સમાજ સેવાની પોતાના કામની ઈચ્છા વ્યક્ત કરી
1960માં ભાનુપુરા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ ગીરીએ જ એમને સન્યાસ દીક્ષા આપી અને પછી પોતાના ઉતરાધારી બનાવ્યા હતા
સ્વામીજીની વિશેષતા એટલે કે તપસ્વી હતા છૂટાછુત અસ્પૃશ્યતાના પ્રબળ વિરોધી હતા સામાજિક સમરસતાના રોહા અને આગળ ચાલીને સમાજ હતા વનવાસી આદિવાસી અનુસૂચિત જાતિ અને જનજાતિમાં તનતોડ સેવા કરીને અનેક લોકોને આવા શુભકામમાં લગાડ્યા હતા. નાની ઉંમરે શંકરાચાર્ય પદ મેળવ્યું હતું. સામાજિક વ્યવહારો અને કામોમાં પ્રતિ મુશ્કેલીને કારણે મુક્ત થયા હતા
તેઓ હંમેશા સંઘ વિચારોના સમર્થક રહ્યા હરિદ્વાર ની અંદર 108 ફૂટ ઊંચો એટલે કે આઠ માળનો ભારત માતા મંદિર નું નિર્માણ કર્યું. 1883 ની સાલમાં જેનું ઉદ્ઘાટન કરવા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી પોતે આવ્યા હતા. આ મંદિરમાં ભારત માતાની વિશાળ મૂર્તિ સાથે આ દેશના અનેક મહાપુરુષો અને શહીદવેરોના સ્મૃતિ અને મૂર્તિઓ બિરાજમાન છે તેમનું બજ પણ અધ્યાત્મમાં દસ વર્ષની નાની ઉંમરે નિસરણીમાં ગયા હતા અને સ્વામી વેદવ્યાસાનંદ સરસ્વતીની પાસે મને શિક્ષણ લીધી હતી તેઓએ સમન્વય સેવા ટ્રસ્ટની સ્થાપના કરી હતી કે અનેક સેવા કાર્યો કરે છે જેવા કે વેદ વિદ્યાલય ઉર્જાશ્રમ વિકલાંગોની સેવા પુષ્ઠરોગીની સેવા ચિકિત્સા માટેના વાહનો શહીદ પરિવારોની સેવા સફાઈ કર્મચારીઓની સેવા અને દૃષ્ટિ હિના ની સેવા
2018 ની સાલમાં રામ મંદિર નિર્માણ થાય તો દે ત્યાગ અનુસંધ દ્વારા કરવાની પણ તેમણે ચેતવણી ઉચ્ચારેલી અને અનેક લોકોની વિનંતીને માન આપીને સરકારે આપેલી પેન્સ્યુરન્સને માનીને તેમણે પોતાનો વિચાર મુલતવી રાખ્યો હતો 2019 ની સાલમાં તેઓ ના આત્માને વિદાય લીધી અને સદેહે તેઓ રામ મંદિરનું નિર્માણ ઉદઘાટન ગયા વર્ષે થયું એ જોઈ ન શક્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સત્ય મિત્રાનંદજીને અંગત પારિવારિક સંબંધો રહ્યો નિયમિત સારણીયા ના અભ્યાસકાર દરમિયાન નજીકમાં રહેલા સંઘના સિદ્ધ શિબિરમાં આવેલા સર સંચાલક પૂજની ગુરુજીને સ્વામીજી કે જે અત્યારે અંબિકા પ્રસાધતા મળવા ગયા હતા તેમને શંખ કાર્યમાં શ્રદ્ધા હતી તેમણે આશ્રમમાં આવવા પૂજની ગુરુજીને નિમંત્રણ આપ્યું હતું પરંતુ કામની વ્યસ્તતાના કારણે જ શક્ય નથી બને પરંતુ પૂજને ગુરુજીએ તેમને સાથે બેસાડ્યા હતા. વાતો કરી હતી ઘરમાં દૂધ તેમની સાથે પીવડાવ્યો હતો. 1949 માં નાના જે દેશનું સંઘના પ્રચારક એમનું ભાષણ સાંભળીને સંઘના વિચારોની સ્પષ્ટતાથી એ સંઘના અનેક સમાજસેવાના કાર્યક્ષમમાં સહાયક બન્યા હતા
પૂજનીય ગુરુજી જન્મ દિવસ 2006 ના શતાબ્દી સમારોહ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે બધા જ કાર્યક્રમનો સુપેરે માર્ગદર્શન કર્યું હતું
સ્વામીની જેની વિશેષતાઓ
આધ્યાત્મિક દિગજ
હિન્દુ ધર્મને સંસ્કૃતિ માટે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળના સમન્વય કરતા શાણપણ યુક્ત દૂરદર્શી માર્ગદર્શન કરનાર શ્રેષ્ઠ માર્ગદર્શક
જેમણે 1960માં કેનિયાની વિદેશ યાત્રા કરી હતી. ચુંબકીય વ્યક્તિત્વ શક્તિશાળી વકૃત્વ અખંડવાણી સ્વરૂપે ગંગાધારા પ્રતિબંધ અનુયાયીના નિર્માણ હિંદુ એકતા માટે સતત પ્રયાસ સનાતન ધર્મનો પ્રચાર વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક વિદેશોમાં હિન્દુસ્તાન અને વિશ્વનું પરિષદના મોટા આશ્રય દાતા વિરાટ હિંદુ સંમેલન ઉદબોધન કરનાર આધ્યાત્મિક મેળાઓ કે જેની અંદર ભારતમાં ઉત્પન્ન થયેલ ધર્મવલંબીઓ હિન્દુ જૈન શીખ બૌદ્ધનો સમન્વય કરતા વનવાસી જનજાતિ વચ્ચે સહજતાથી રહીને સમાજને પોતાનો ભંડાર ડીંડોલી વનવાસી સંમેલનનો માર્ગદર્શન સમરાસતા યુક્ત મહા કુંભનો નિર્માણ શબરી કુંભની સફળતામાં અને ગોળ હત્યા રોકવા માટે સતત કાર્યરત
બોધવાક્યો
ઈશ્વર પર વિશ્વાસ કરવાવાળા ઇતિહાસ કહે છે જીવવિજ્ઞાન છે અને જીતી જાય છે જે મહાત્મા બનવા માગે છે તેને વસ્ત્ર બદલવાની જરૂર નથી શ્રેષ્ઠ પુરુષ પોતાના આચરણ દ્વારા સમાજ પ્રવચન કરી શકે છે આધ્યાત્મિકતા આજથી જીવનનો પક્ષધર છે જે અહંકારને ઉઘાડે છે જે પરમાત્માનું વિશ્વ કરે તેની આધ્યાત્મિક સંપતિ નું શરણ થાય છે જે સાધક સાધનની તળેટીમાં ઉભો રહી પોતાનામાં સ્થિત થાય છે તે એકતામાં સ્થિત થઈ શકે છે ભક્તિ વગર માનવ જીવનમાં પૂર્ણતા આવતી નથી સાધુ સંન્યાસીએ સમાજનું આરોગે છે તો તેને સમાજને નિષ્પક્ષ માર્ગદર્શન કરવું જોઈએ
કઠોર અનુસાશનમાં માનવા વાળા હતા
અવધેશાનંદજી કહે છે તેમને રાત્રે 2:40 વાગે પાણી જોઈએ, માટે બરાબર આ સમય બરાબર યાદ રાખવો પડે એમનો કહેવાનો મતલબ હતો કે ઊંઘમાં હોઈએ
કે કોઈ પણ કામમાં હોય એ નિશ્ચિત સમય નક્કી કર્યો ત્યારે આપણી જાગવાની તૈયારી હોવી જોઈએ તેઓ રોજ સવારે 3:30 વાગે ઊઠીને સ્નાન કરતા આ નિયમ તમને ધર્મેશ પાડવાનો પ્રયત્ન કર્યો
સ્વામીજીને શ્રદ્ધાંજલિઓ
બાબા રામદેવજી
ગોવિંદ દેવગીરીજી મહારાજ
દશક અને સતત નો સમય સાચો પરિણામ આપણને બતાવશે
પૂજનીય સર સંઘચાલક મોહનજી ભાગવત
તેમની સાથે સંકોચ વગર 40 મિનિટ સુધી ગપ સપ કરવાનો સમય મળ્યો હતો
ભારત માતાના અમૂલ રત્નો માંહેના એક રત્ન એટલે સ્વામીજી
રાષ્ટ્ર સંસ્કૃતિ નારી માનવતા શિક્ષા અને સમરસતાના સારગર્ભિત નિષ્પક્ષ પ્રકાશ પાથરનાર
સત્ય શિવ અને સુંદર ની પ્રતિ પ્રેમ ઉત્સાહ અને શ્રદ્ધા જગાવવાના સંસ્કાર નિર્માણ કરનાર
સંસ્કાર નિર્માણ એટલે જ સંસ્કૃતિ
ભારતમાતાનું મંદિર પરંપરા ઇતિહાસ મહાપુરુષ અને" હમસબ એક હૈ"નો સંદેશો આપે છે તેઓ હંમેશા શ્રમ મુલક અને સંસ્કાર મુલક શિક્ષણના હિમાયતિ રહ્યા
No comments:
Post a Comment