તમે અમારા વ્હાલા ડોકટર
અનેકોની દેખભાળ કરતા ડોકટર
સંવેદી કવિ ગમતા ડોકટર
મોરબી બન્યું કર્મભૂમિ ડોકટર
આઇ એમ એ ના પાયા ડોકટર
દર્દી ના દર્દો ભુલાવતા ડોકટર
વાત વાતમાં હસાવતા ડોકટર
ગંભીર વાતો સમજાવતા ડોકટર
અમે સૌ તમારા પરિવાર ડોકટર
અનેક દુખોને પણ હસતા ડોકટર
કયા ઉંમર દેખાય છે! ડોકટર
કોણ છે આ ડોકટર ડોકટર ?
No comments:
Post a Comment