Saturday, January 6, 2024

સ્વ. ગોકળભાઇ પરમાર( ભૂતપૂર્વ ધારાસભ્ય મોરબી)








 


સ્વર્ગસ્થ ગોકળભાઈ પરમાર


ગાંધીજી ની સાદગી ક્યાં જોયેલી જવાબ છે ?ગોકળભાઈ

સ્વદેશી નું હરતું ફરતું પરિણામ સ્તોત્ર? એટલે ગોકળભાઈ

મીતભાસી રાજકારણી વ્યક્તિ એટલે ગોકળભાઈ

પ્રજાના સાચા અર્થમાં લોક સેવક ? ગેકળભાઇ આજે સેવાનો ભાવ અને મહત્વકાંક્ષા, કટાક્ષ માં કહીએ તો ચૂંટણીમાં ટિકિટ સેવા કરવા માટે માંગે 

મોરબીની મચ્છુ હેનારત વખતે મહેનત અને બાબુભાઈને અહીંયા રહેવા માટેની વિનંતી કરનાર

પોતાના પરિવારને વારસો નહીં પરંતુ સાચા કાર્યકર્તાને વારસો ઉદાહરણ :દેવકરણભાઈ ,અનિલભાઈ

વિચાર સાથે સંમત ન હોય પરંતુ વ્યક્તિના ગુણોથી સાચા હીરાની પરખ ઉદા અનિલભાઇ મહેતા


ગાંધીજી અને ગોકળભાઈ ની ચોરી !અઢી રૂપિયા શેઠની તિજોરીમાંથી ચોરેલા ડબલ કરીને પરત આપ્યા

બીડી નું બંધારણ પિતાજી પાસેથી ,પરંતુ છોડીને રહ્યા

શિક્ષણ મુંબઈમાં મેળવ્યુ કેવી ગરીબાઈમાં કેવી સાદાઈથી રહ્યા એનો બોધપાઠ જરુરી

મિત્રના ઘરે અન્નકૂટના સમયે જતા અભણછેટ ના વાક્યોનો અનુભવ જીદગી ભર આભડછેટ હટાવવા જીવી ગયા

સ્વમાની ગોકળભાઈ મોરબી રાજા ના દરબારમાંથી ઇનામ લેવા ન ગયા કારણકે ટોપી નહીં પરંતુ પાઘડી પહેરવી જરૂરી હતી

અસ્પૃશ્યતા કલંક છે તેને કાઢવું જ રહયુ, ન હિન્દુ પતિતો ભવેત

શિક્ષણ પ્રેમી દોશી હાઈસ્કૂલના જન્મદાતા


વ્યક્તિની વાતો વ્યક્તિ પૂજા નથી જીવનના અંત પછી પણ જેનું જીવન સંપૂર્ણ આદર્શ હતું તેનું સ્મરણ કરવું એ વ્યક્તિનું નહીં પરંતુ તેના માધ્યમથી થયેલા મહાન આદર્શોનું સ્મરણ છે

શહીદોની બે પંક્તિ હોય છે 

૧-તડપી તડપીને પોતાના ધ્યેય માટે મૃત્યુ સ્વીકારનાર અને 

૨-બીજા હોય છે પોતાના ધ્યેય અને આદર્શ માટે સંપૂર્ણ જીવન ખૂબ ધૂપસળીી જેમ ઝલાવનાર :ગોકળભાઈ બીજી પંક્તિના હતા

સાર્વજનિક જીવનમાં આદર્શો માટે જીવનારા ગણ્યા ગાંઠિયા હોય છે તે મહિના તેઓ એક હતા


જાહેર જીવનની શુદ્ધતાના ઉદાહરણો અને ગોકળભાઈ ની સરખામણી

૧-પરમ પૂજ્ય ગુરુજી અને શ્યામાપ્રસાદ મુખરજી ની ટ્રેનમાં મુલાકાત ટિકિટ નો ફેર આપ્યો

૨-દિન દયાળજી ઉપાધ્યાય ટ્રેનમાં રેડિયો ના વગાડ્યો કારણકે લાયસન્સ રીન્યુ થયું નહોતું

૩-વસંત ગજેન્દ્રગઢ કરે ઉદયપુર જવાના પક્ષની કારમાં ગયા સાથે પત્ની આવ્યા તો તેની પાસેથી ટિકિટ ભાડું આપ્યું

૪-રાજર્ષિ ટંડન સ્પીકર તરીકે રાજીનામુ આપી બહાર આવ્યા ત્યારે સ્પીકરની મોટર નહીં પરંતુ રીક્ષા બોલાવીને તેમાં ઘરે ગયા

૫-આદર્શોથી ડગી જવાની સ્પર્ધા ચાલતી હોય છે લોકો પહેલા આદર્શો માટે પાગલ ગણાતા આજે વ્યવહાર દક્ષ બન્યા છે

સાચા આદર્શવાદીનું સ્થાનનું મહત્વ છે ઉદાહરણ તરીકે 111 માં એક ની કિંમત તેના સ્થાન ઉપર છે

प्रासादो शिखरोस्थपी काको नगरुडयते

સ્થાનના કારણે કોઈ વ્યક્તિ મહાન બનતી નથી મહાનતા વ્યવહારના કારણે આવે છે


૬-શ્રેષ્ઠ પુરુષોની પાગલ ભૂલો હોય છે 

ઉદાહરણ તરીકે ભરતે રાજ્ય કરવાની ના પાડી 

રામ રાજ્ય છોડીને વનમાં ગયા 

૭-ચાણક્ય મહાઆમાત્ય પદ છોડીને અમાત્ય રાક્ષસ ને આપ્યું કુંતી યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર સાથે વનમાં જવા નીકળ્યા કારણ આપ્યું ધર્મનું કારણ 

૮-વોશિંગ્ટન પોતે અમેરિકાના સીધા સેનાપતિ માંથી રાષ્ટ્રના વડા થવાનું સ્વીકાર્યું નહીં ચૂંટણી બાદ જ 

૯-ઇટાલીના મેઝેનીએ પોતે વિચાર આપ્યો પરંતુ ગેરીબાલ્ડીને સેનાપતિ બનાવ્યો તો છતાં રાજ્ય સુકાન ઇમ્યુનલને સોંપી


૧૦-મહમદ પયગંબરે બેગમ રે ભદ્રની લડાઈ પછી પોતાની પત્ની આયેશા અને અન્ય પત્નીઓએ કરેલી સંપત્તિની માગણીને ઠુકરાવી તમે તેમ કરોતો પયગંબરની પત્નીને નહી કહી શકો

૧૧-ઇસુ ખ્રિસ્તે લાસ્ટ સુપર વખતે પોતાની પાસે બેસવા માટે પડાપડી  કરતા કાર્યકર્તાઓના પગ ધોઈને જમવા બેસાડ્યા

ગોકળભાઇ કદી પદની લાલસા ન કરી

દ્વારકા પ્રસાદ મિશ્રનું વાક્ય 

Status conscious leader and comfort living cadre અગત્યનું થે


End justifies means 

ધ્યેય સાધનોની ન્યાયિત બનાવે છે 

ગાંધીજી સાધન શુધ્ધિ માટે કહેતા

લેનિંગ કહેતા સત્તા પછી બધાને માટે બ્રાઉન બેડ ખાવો,પોતે પણ ખાધી 

ટિળકજી લખનઉ પેક્ટ સંમેલન ૧૯૧૬માં સવારમાં લખનૌમાં ચૂલો સળગાવતા હતા કારણ કે દક્ષિણના લોકોને ગરમ પાણી જોઈએ 

ગાંધીજી કોઢના દર્દીને ઓલીવ ઓઇલ નો મસાજ કરવા માટે માઉન્ટબેટન સાથે સત્તાહસ્તરણની  ચર્ચા વચ્ચે એક દિવસ રજા પાડીને જાય છે


પૂજ્ય ગુરુજીનો ધર્મયુગને સંદેશ મેં નહીં તુહી મહત્વનો

વિષ્ણુ સહસ્ત્રનામમાં એક નામ છે अमानी मानदो मान्यो लोकस्वामि त्रिलोकद्रृत 

 લોક સ્વામી ત્રિલોકદ્રુત પોતાને માટે માન સન્માનની અપેક્ષા  નથી રાખતા, બીજાને માન દે તેને જ કારણે તે सर्वमान्य બને છે સત્તાની હરીફાઈની પ્રતિમા અને પ્રતિષ્ઠા નહી વિનમ્રતા અને લોકસંગ્રહથી જ સંગઠન થાય


જલ પ્રવાહ ગમે તેટલી ઊંચાઈએ હોય અંતે તો એને નીચું જવું પડે છે અને સાગરને મળવું પડે છે સાગર એ ગર્વવિહીન છે બધાને સમાવે છે

ગીતામાં શ્રેષ્ઠ જનોને અનુસરવા કહ્યું છે 


હરીન્દ્ર  દવેનું પુસ્તક ગાંધીની કાવડ

ગાંધીજીને ગોળીથી વિંધ્યા તેમ નહીં પરંતુ સોનાની કટારથી માર્યા એમ કહે છે

ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારીને કર્ણ પાસેથી કવચ કુડળ લઈ જાય છે જેથી કર્ણ અભેદ ન રહે

ગરીબી દૂર કરવાનો ઉપાય બળદ ગાડામાં ફરવાથી ન મળે મોટર કારો પણ જોઈએ

ગુનો તો નાના માણસો કરે મોટા માણસો તો ફક્ત ફરજ અદા કરે

સમૃદ્ધિનું અપહરણ થઈ શકે ગરીબીના સગડ કાઢવા કોણ આવે

ગાંધીની કાવડ પાગલ ઉપાડે છે એક પલ્લામાં નેતાઓ છે જે બેસવા માટે ઉથલપાથલ કરે છે બીજા પલ્લામાં પ્રજા છે  આ ઠીક કરતા કાવડ ધારીના ખભા ઘસાઈ જાય છે

શુદ્ધ માનવીની નિષ્કલંક પ્રતિમા અને પ્રતિભા અને હાથો બનાવીને સ્વચ્છ માણસોની સ્પષ્ટતા ભ્રષ્ટા માણસો વટાવી ખાય છે

પ્રજાની સંસ્કારીતાનું માપ રાજકારણ પરથી સૌથી વધુ અંશે માપી શકાય બીજા ક્ષેત્રમાં નથી એવું નથી


Rulers crumble thinkers reign

Ignorance is a strength

In the real arm position opinion governs the behaviour

સમજવા માટે ગોવિંદભાઈ ડાભી દ્વારા પુસ્તકોનું અર્પણ

મચ્છુ હોનારત પુસ્તક લોકાર્પણ પ્રસંગે

કોરોનામાં અંતિમ દર્શન