Wednesday, September 21, 2022

વિભાજન વિભીષિકા સ્મૃતિદિનઃ


  

 

વિભાજન વિભીષિકા - સ્મૃતિદિન  

  આજથી ૭૬ વર્ષ પહેલા ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે અખંડભારતના ટુકડા થયા .હિન્દુસ્તાનની આઝાદીના આગલા દિવસેઅંગ્રેજસરકાર ભારત છોડીને વતન જતા પહેલા અખંડ ભારતના ભારત અનેપાકિસ્તાન નામના બે ભાગ પાડ્ય . ભાગલાના વિભાજનના સમયે થયેલીદુખદ ઘટનાઓ અને અનેક વીરોના બલિદાનને યાદ કરીને યોગ્ય ભવિષ્યનિર્માણ કરવા માટે ભૂતકાળમાંથીશીખ લેવાનો દિવસ એટલે વિભાજનવિભીષિકા સ્મૃતિ દિન

        ઘણીવાર લોકો કહે છે કે જૂની વાતો યાદ કરવાનો શું અર્થ?દાટેલા મડદા શા માટે ઉખાડવ ?ભૂતકાળમાં જોવાનું છોડી દો .પરંતુઇતિહાસને સાચા દ્રષ્ટિકોણ થી નહીં સમજીએ તો ભવિષ્યની સુરક્ષા કેવીરીતે બનાવી શકાશેઇતિહાસ ચીર પ્રેરણા દેવા વાળો છે . ઇતિહાસસૈનિકોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવક  અન અનેકદેશભક્તોના ખાતામાં લખાશે .જલિયાવાલા બાગ જેવા દયાહીન પ્રસંગોસાથે વિભાજનની વિભિષિકા ને સરખાવી શકાય.બાજીપ્રભુ દેશ પાંડે અનેઅભિમન્યુ જેવા યોદ્ધાની જેમ યુવાનોએ અનેક હિન્દુઓને બચાવ્યા હતાભવિષ્યનો યુવા આવી પ્રેરણાથી વંચિત  રહી જાય તે જોવું રહ્યું.

       ભારતના લાખો લોકોએ પોતાના જાનની કુરબાની કરીને બ્રિટિશશાસનને સમાપ્ત કર્યુ.પરંતુ બ્રિટિશરોએ પરત ફરતા પહેલા પોતાનીકુટનીતિથી અખંડ ભારત ભાગલા કરીને ગયા. ભાગલાના સમયે દેશોનાએક ભાગમાંથી બીજા ભાગમાં થયેલી લોકોની મોટી અવરજવર-હેરાફેરીતથા  સમયે થયેલ અનેક લૂંટફા ,ખૂન ,બળાત્કાર જેવી ઘટનાઓના દુઃખઆપણને વિભાજનના કાળાદિવસોની યાદ આપે છે .ભારતના પંજાબનોપશ્ચિમ ભાગ પશ્ચિમ પાકિસ્તાન અને બંગાળનો પૂર્વ ભાગ પૂર્વ પાકિસ્તાન બનેછે . ઘટનાક્રમ વર્ષોથી અખંડ રહેલા આર્યાવર્તના ભારતના વિભાજનનીકરુણાંતિકા સર્જે છે.

      શું આજના યુવાનને કહેવામાં આવે તો  વિભાજનના દુઃખનેકાગળ ઉપર લખી શકે ખર ! લખે તો તેના શબ્દોમાં શું  દુઃખદર્દનીકાલીમા હોય ખરી!ારતના વિભાજન પહેલાનુ ભારતનું  માનચિત્ર ,પ્રદેશ,નકશો કે ભારતમાતાનું ચિત્ર યાદ આવી શકે ખરું ! હરગીજ નહીં. ૧૪ઓગસ્ટ ૧૯૪૭   દિવસે ભારત વિભાજન થયું એનું  દુઃખ  કોઈધરતીકંપના દુઃખ થી મોટું દુઃખ હતું .ફક્ત ભારતઅને નવા રચાયેલાપાકિસ્તાન વચ્ચે ખાઇ  નથી રચાઇ ,પણ રાષ્ટ્રના ઇતિહાસમાં એક કલંકિતઘટના બની હતી .ભારત માતાની ભૂજાઓ કપાઈ હતી . દુઃખ આજેનિરાશ્રીત થઈને ભારતમાં આવી વસેલા અનેક હિંદુ બાંધવો અને દેશપ્રેમીનાગરિકોના દિલમાંડૂસકા લે છે.  

ખંડિત ભારતની  દશાને યાદ કરીએ એટલે આપણને તરત  મનમાંપ્રશ્ન થાય કે સરકાર-શાસક  નેતાઓ શું વિભાજન કરી શકે ખરા ? રાષ્ટ્રોની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રચનાનુ વિભાજન થઈ શકે ખરુ? સિંધુપ્રદે ,પંજાબ કે બંગાળ તો હતા ને ત્યાં ને ત્યાં  છે,છતાં માનવતાની તાકાતઓછી પડી અને ભૌગોલિક બધું ત્યાં ને ત્યાં હોવા છતાં આપણે વિભાજીતથયા. દુઃખને યાદ કરીએ ત્યારે આપણા મનમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. વિભિષિકા  સર્જક અને વિલન હોય તો મોહમ્મદ અલીઝીણા . તેઓઅજાણતા  કેન્દ્રમાં મુસલમાનના પ્રવક્તા બન્યા .સત્તામાં સમાંતર માગણીકરી ,દ્વિરાષ્ટ્રવાદનો સિદ્ધાંત રજૂ કર્યો,મુસલમાન એક કોમ નથી પણ એકરાષ્ટ્ર છે ,ભારતમાં એક મુસ્લિમ ઇન્ડિયા અને એક હિન્દુ ઇન્ડિયા છે ,હિન્દુઇન્ડિયા મુસ્લિમ ઇન્ડિયા પર રાજ્ય  કરી શકે ,મુસલમાન  શાસક છેહિન્દુએ પ્રજા છે ,આવા એમના મનનું જે ચિત્ર હતું  સાબિત કરીને રહ્યા અનેપાકિસ્તાનની માંગણી સ્વીકાર્ય થઈદ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને નકારનારજીન્હાજ માત્ર મુસલમાનોના પ્રવક્તા નથી ,સત્તામાં સમાંતર ભાગીદારી હોઈ શકે,ધર્મના નામે દેશનું વિભાજન  બેહૂદો  વિચાર છે ,વિભાજન તો મારીલાશ પર  થશે (મહાત્મા ગાંધીજી ) ,જે લોકો પાકિસ્તાનના  સ્વપ્ન જુએછે તેમુર્ખ લોકોના સ્વર્ગમાં વસે છે (જવાહરલાલના નહેરું બધી વાતો પોકળસાબિત થઇ અને કોંગ્રેસની વિચારધારા હારી અનેમુસ્લિમ લીગ-જીણાજીત્યા . 

       વિભિષેકાને યાદ કરીએ એટલે અનેક કારણો આપણી સામેઆવે  . રાષ્ટ્રવાદની ખોટી ભ્રમણામુસ્લિમોનું તૃષ્ટિકરણ , ખરારાષ્ટ્રવાદીઓની ઉપેક્ષાઅંગ્રેજોની કુટનીતિ , જીન્હાની જીદ ,સામ્યવાદીઓનીઆડકતરી મદદ , માનબિંદુ પર સમજૂતી , થાકેલા હારેલા  વખત સ્વતંત્રતાઆંદોલનમાં આગળ રહેલા નેતાઓ અને હિંદુ એકતાની ઓછી શક્તિ .  હજારો વર્ષના આક્રમણો અને ગુલામી દરમિયાન પણ અખંડ રહેલા આપણાદેશને તાત્કાલિક રાજકીય નેતાઓની સ્વાર્થી અને કર્તવ્યહિ  ીતિનાકારણે દેશ ખંડિત થયો .સીમા પ્રાંત પંજાબ અને પૂર્વ બંગાળના હિન્દુઓનીહત્યા દ્વારા આવા અનેક વિસ્તારો માનવહીન  થયાં .અનેકોની માલમિલકતલૂંટાઈ ,લાજ લૂંટાઈ ,હત્યા થઇ અને અનેક હિન્દુઓ ભાગીને ભારત આવ્યાનાદીરશાહને પણ શરમાવે એવા અનેક કૃત્યો નોંધાયા .કોંગ્રેસનીઅકર્મણ્યતામુસ્લિમોની દાદાગીર , બ્રિટિશરોની ખોટી નીતિ , કારણેવિભાજન બાદ હિંદુઓ સાથે અભદ્ર વ્યવહારનું કારણ બન્યા .બીજાવિશ્વયુદ્ધ બાદ થાકેલા હારેલા અંગ્રેજો ભારત છોડવાના હતા .ડોક્ટરઆંબેડકર ના ‘થોટ પાકિસ્તાન  ગ્રંથ મુજબ પ્રજાની અદલા બદલી કરવાનીવાત  ઠીક હતી.સમજદાર હિન્દુ નેતાઓની સંગઠિત શક્તિની ઓછપ પણરહીબિનસાંપ્રદાના વિચારે બધાને મૂર્ખ બનાવ્યા. જ્યારે નવરચિતપાકિસ્તાનમાં હિન્દુઓની હત્યા શરૂથઈ ત્યારે મહાત્મા ગાંધીજીની સલાહ કે “ ્રાણાંત આપણે જ્યાં છીએ ત્યાં રહીશું “. ખૂબ ફોગટ સાબિત થઈ.ગુંડાઓની ગુંડાગીરી સામે ટકવું અઘરું હતું ,ત્યારે અનેક  હિન્દઓને રક્ષણકરીને ભારત લાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો  હતો .એક પંજાબી લેખકેકહ્યું છે કે વિભાજન વખતે તો એમને નસીબ ઉપર છોડી દેવાયાત્યારેહિન્દુઓની મદદે ફક્ત સંઘના સ્વંયસેવકો  આવ્યા.ભારતમાં પરત ફરતાસૌ કોઈમાં છેલ્લી વ્યક્તિ સંઘનો સ્વંયસેવક  રહેતોઘણા લોક ોતના મુખમાં સોપાયાભર ચોમાસે જંગલમાંથી ,ોરાક પાણી વગરહજારો કિલોમીટર ચાલીને નિર્વાસિત બનીને ભારતમાં આવ્યા .ઘણી ટ્રેનો તોમાત્ર શબના ખડકલા લઈનેઆવતી હતી.

    લોકો તો ગાય છે " દેદી તુને આઝાદી બીન  ખડગ બીના ઢાલ".સ્વતંત્રતાનો આનંદ જયારે ચોતરફ ઊજવાતો હતો ત્યારે પંજાબસિંધ ,અનેબંગાળમાં ઘેર ઘેર આગ લાગેલી હતી .મકાન દુકાન લૂંટાતા હતા . અત્યાચારો અને હત્યાઓનો દોર ચાલુ હતો .બધી માલમિલકત છોડીનેશરણાર્થીઓની વણઝાર લાગી હતી. પંજાબ રીલીફ કમિટ  ાગેલાલોકોને મદદ કરી રહી હતી .પંજાબના કેશધારી અને સહજધારી બંધુઓએપોતાના દરવાજા ખોલી નાખ્યા .દવા ખોરાકની સહાય નો ધોધ વહ્યોડેરાબાબ ,માધવપુર ,સુજાનપર ગુરુદાસપુરધનવાન અને અબોહર કેવાઅનેક સ્થાનો પર રાહત શિબીરો બન્યા.દિલ્હી પર મુસ્લિમ લીગ દ્વારા હુમલાની તૈયારી સ્વયંસેવકોએ પોતાના જાનના જોખમે નાકાબ બનાવી . ગુરુદાસપુરજિલ્લાને પાકિસ્તાનમાં જતા અટકાવ્યો.જમ્મુ કાશ્મીરન મહારાજાહરિસિંહ ની સુરક્ષા અને કબાઇલીના હુમલા વખતે સુરક્ષા દળોને રસ્તા અનેહવાઈ પટ્ટી બનાવવા મદદ કરી

     ઐતિહાસિક ઘટનાક્રમના અનેક તથ્યો ઉપરથી ભવિષ્ય નિર્માણથતું હોય છે .આગળ અને સુરક્ષાના ઉપાયોના પણ વિચાર થઇ શકે.દેશનો ઇતિહાસમાં હંમેશા અનેક યુદ્ધો છતાં કદી આપણે સંપૂર્ણપણે હારસ્વીકારી નહોતી .પરંતુ આઝાદીના આંદોલન વખતે અંગ્રેજોના જવાના સમયેઅખંડ ભારત રાખવાના  વિચારને બદલે એક નાલેશી ભરી સમાપ્તિનીઘોષણા  એક પ્રકારની તે વખતના તથાકથિત નેતાઓની નબળાઇ સાબિતથઈ . વિભાજનની કાલીમાં આપણા કપાળ પર લાગી.ઇતિહાસ ઘણીવારસાચ  ાતો કહેતો હોય છે .  બધી વાતો ઇતિહાસને સાચા સ્વરૂપમાંરજૂ કરવામાં આવે ત્યારે  ખબર પડતી હોય છે.

                 ભારત વિભાજનની વાતોને સારા રૂપાળા શબ્દોમાં પ્રદર્શિત કરીનેઆપણે ઐતિહાસિક ઘટના ના અનેક દર્દ અને પક્ષકારોને  ભૂલી શકી ઇતિહાસના સૂર્યને કદી ખોટી વાતોના વાદળથી ઢાંકી શકાતો નથીવાદળો ઘટતા  દૃષ્ટિ સ્વચ્છ થાય અને સાચી વસ્તુના દર્શન થાય છે.દર્શનનું કામ એટલે  એટલેજ વિભીષિકા નું સ્મૃતિ દર્શન.       

 ભારત માતા ના નિર્વ્યાજ પ્રેમ અને પોતાના દેશના બંધુઓના રક્ષણખાતર શહાદતને વરેલા અનેક નામી અનામી શહીદોની પવિત્ર સ્મૃતિને દિવસે યાદ કરીએ .તેમના કાર્યની સુવાસ આવનારી પેઢીને પહોંચાડીએજેથી તેમનામાં પુરુષાર્થ અને સમાજહિતન  ાવ હંમેશા જાગૃત રહે.  વિભાજનના દુઃખને પોતાના હૃદયમાં ઉતારનાર વીર સાવરકર પોતાના અંતિમદિવસોમાં કહે છે "મને મારી સિંધુ પરત લાવીઆપો." ખંડિત થવાની ઘટનાવખતે પરમ પૂજ્ય ગુરુજીના ખભાન  ુખાવો પણ માતાની ભુજાઓકપાયાનું દુખ છેસમયના કાલખંડ માં વ્યક્તિનું જીવન અને રાષ્ટ્રનું જીવનએક અલગ માપદંડ ધરાવે  . સ્વાધીનતાની ઈચ્છા હતી તો સ્વાધીનથઈને રહ્યા .તો શા માટે  દુઃખમાંથી ફરીથી અખંડ ભારતની એક તીવ્રઇચ્છા માટે ચિંતન ,મનન અને ક્રિયાનવયન્ન  કરીએ?

આજની આપણી આઝાદી  ખરેખર તો અધુરી આઝાદી ગણાવીજોઈએ .કેટલાક લોકો કહેશે કે વિભાજનની વિભીષિકાને ભૂલીનેઆજનામળેલા ભારતને ચાલો અપનાવી લઈએ .પરંતુ આપણે કેમ સ્વીકારી શકી! પાકિસ્તાન તો કોઈ ઇતિહાસ નું સ્થાયી તત્વ નથી. રાજકીય સ્થિતિને બદલેભુસાંસકૃતિક એકતા વડ  અખંડ ભારતનું નિર્માણ કરી શકાય.કાલચક્રશું ઊલટું  ફરી શકે ? ભારતનું વિભાજન અપ્રાકૃતિક છે . છળ કપટ . તીવ્ર જીજીવિષાથી જો ઇઝરાયેલ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકતું હોય,જર્મનીમા બર્લીનની  દીવાલ જો પડી શકતી હોય , યુ.એસ.એસઆર. નાકટકા જો થઈ શકતા હોય  , ભારતના વિભાજનને  સાચા અર્થમાંસમજીને  અખંડ ભારત પણ બનાવી શકાયજો આપણી પાસે સાચું સ્વપ્નહશે , શાશ્વત સત્ય સાથે રહીશું ,  ભાવનાની ભૂમિ હશે , શ્રદ્ધા હશે અનેસાક્ષાત્કાર કરવાનો પરિશ્રમ હશે તો આપણે એવી એક સુખદ ચિત્રમાંપરિણમીત કરી શકીશું .

      વિભાજનની સમયની અનેક સત્ય ઘટનાઓ સુધી પહોંચવાનીબધાને ઈચ્છા હોય સાધના સાપ્તાહીક દ્વારા “વિભાજન ફાઈલ્સેખમાળા  બધી  ઘટનાઓ-દ્રશ્યો આપની સમક્ષ રજૂ કરે છે .સંઘનાસ્વયંસેવકો  અને અનેક હિંદુ બાંધવો પોતાના પ્રાણને હાથમાં લઈને પણ હિન્દુપ્રજાનું રક્ષણ કર્યું .અનેકોને મદદ કરી સુરક્ષિત સ્થાને પહોંચાડયાઆવુકર્તવ્ય નિભાવી અનેક શહીદ થયેલા કાર્યકર્તાઓનું સ્મરણ માત્ર આપણુમાથું નમાવી દે છે .તેમને ક્યાંય યાદ કરતી ખાંભી , પાળિયા કે સ્મારકનથી રચાયા . નહી ખાંભીનહીં પાળીયો “ ીલકંઠ દેશમુખે લખેલું અને ડોકિર્તીદા મહેતાએ ગુજરાતીમાં અનુવાદ કરેલ પુસ્તક આવા અનેક પ્રસંગોઆપણી નજર સમક્ષ તાજા કરે છે. દેશભકતિ ની જ્યોત સતત જલતી રાખવામાટે  દિનને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ આપણને  િભાજનવિભીષિકા સ્મૃતિદિન તરીકે ઉજવવા કહ્યું છે.  જે ભારતમાં રહ્યા તેનું હવેભારતીય કરણ કરીએ    

સામાજિક અને રાષ્ટ્રીય પીડા ના ચિત્રો નવી પેઢીના મનમાં ઉતરે અનેરાષ્ટ્રને ફરીથી આવા કોઈ પ્રસંગોમાંથી પસાર  થવુ પડે  માટે સતર્કરહે.રાષ્ટ્ર અને સમાજને સંગઠિ ,સમરસશક્તિશાળી અને વૈભવશાળીબનાવીએવિભાજન ની વિભીષિકા  શીખ આપણને આપી જાય છે .એનેજીવનભર યાદ રાખીએ.