Sunday, February 19, 2017

संध्या




સુર્યાસ્ત , મૌન , સંત સમાગમ અને અમે ........
**************************************************************************************
આમ તà«&lsqauo; શબ્દà«&lsqauo;થી આ પ્રસંગનà«&lsqauo; મહિમા કે મહાત્મ્ય પુર્ણતઃ કà«&lsqauo;ઈ સમજી / સમજાવી ના શકે. છતાં એની ઝાંખી કરવી હà«&lsqauo;ઈ તà«&lsqauo; આ રહ્યા થà«&lsqauo;ડા શબ્દà«&lsqauo; અને થà«&lsqauo;ડા ચિત્રà«&lsqauo;...
***********************************************************************
આપણા સામટા શબ્દ àª"છા પડે,એમના મૌનને એટલા રંગ છે.
-રાજેન્દ્ર શુક્લ
*****************************************************************************
આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા ,આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનà«&lsqauo;
â€" અમૃત ‘ઘાયલ’
***************************************************************************************
ડૂબી ગયà«&lsqauo; અવાજ એ શબ્દના સાગરેને , આ કિનારે મૌનના પડઘા રહી ગયા
-રમેશ શાહ
*************************************************************************************છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના , તળિયેથી તારા મૌનના પડધા ન મà«&lsqauo;કલાવ
-આદિલ મંસુરી
************************************************************************************
પડછાયà«&lsqauo; મà«&lsqauo;ટà«&lsqauo; થવા લાગે એટલે સમજવું કે સુર્યાસ્ત નજીક છે
**********************************************************************************
સુર્યાસ્ત એટલા માટે આવે છે કે તમને આવતી કાલ રૂપે નવી તક મળી રહે.
- હરિ પટેલ 
*******************************************************************************
સંધ્યાકાળ - શ્રી યà«&lsqauo;ગેશ્વરજી ( સૌજન્ય- સ્વર્ગારà«&lsqauo;હન વેબસાઇટ )

સંધ્યાનà«&lsqauo; સમય કેવà«&lsqauo; અદ્ ભૂત હà«&lsqauo;ય છે ? સૂર્ય ધીમેધીમે અસ્ત થાય છે, પ્રકાશનાં કિરણà«&lsqauo; શનૈઃ શનૈઃ સંકેલાઈ જાય છે, અંધકારના àª"ળા આજુબાજુથી બધે જ ઊતરી પડે છે, અને જà«&lsqauo;તજà«&lsqauo;તામાં અંધકાર ફરી વળે છે. અંધકારનà«&lsqauo; પડદà«&lsqauo; પડે છે ને થà«&lsqauo;ડીક વારમાં આવે છે તપશ્ચર્યાથી તેજસ્વી બનેલા તારાસમૂહà«&lsqauo; અને એમની સાથે ચારુતાની મનà«&lsqauo;હર મૂર્તિ જેવà«&lsqauo; ચંદ્ર. કુદરતનà«&lsqauo; સૂર્યાસ્ત અથવા સંધ્યા સમય એવà«&lsqauo; અવનવà«&lsqauo; બને છે.

જીવનનà«&lsqauo; સંધ્યાકાળ પણ એવી જ રીતે ચà«&lsqauo;ક્કસપણે આવી પહà«&lsqauo;ંચે છે. યૌવનની કળા કરમાય છે, સમગ્ર શક્તિ ઘસાય છે, સૌંદર્યની છટા શાંત થવા લાગે છે. ઈન્દ્રિયà«&lsqauo; પà«&lsqauo;તપà«&lsqauo;તાના વિષયà«&lsqauo;માં પહેલાંની પેઠે પ્રબળપણે પ્રવૃત્તિ નથી કરી શકતી.

આદ્ય શંકરાચાર્યે એનું સુરેખ રેખાચિત્ર દà«&lsqauo;રતાં પà«&lsqauo;તાના સુંદર સ્તà«&lsqauo;ત્રમાં ગાયું છે કે,
અંગં ગલિતં, પલિતં મુંડં, દશનવિહીન જાતં તુંડમ,
વૃદ્ધà«&lsqauo; યાતિ ગૃહીત્વા દંડં, તદપિ ન મુંચતિ આશાપિંડમ્.
અર્થાત
અંગ ગળી ગયું, પળિયાં આવ્યાં, મà«&lsqauo;ઢું થયું દાતવિહà«&lsqauo;ણું;
વૃદ્ધ ચાલતà«&lsqauo; લઈ લાકડી તà«&lsqauo;ય છà«&lsqauo;ડતà«&lsqauo; આશા નહીં.

જીવનનà«&lsqauo; એવà«&lsqauo; સંધ્યાકાળ સૌ કà«&lsqauo;ઈના જીવનમાં જà«&lsqauo;વા મળવાનà«&lsqauo;. શરીરધારીને એનà«&lsqauo; અનુભવ સહજ રીતે જ થવાનà«&lsqauo;. એ આવે એનà«&lsqauo; વાંધà«&lsqauo; નથી, પરંતુ એ વખતે અથવા એની પહેલાં જે પૂર્વતૈયારી કરવી જà«&lsqauo;ઈએ એ કરવાની આવશ્યકતા છે. એ વખતે અનેક પ્રકારની નાનીમà«&lsqauo;ટી આશાàª" મનમાં મહાલતી હà«&lsqauo;ય, વિવિધ વાસનાàª", લાલસાàª", તૃષ્ણાàª" તાંડવ-નૃત્ય કરતી હà«&lsqauo;ય, અંતઃકરણમાં અસંતà«&lsqauo;ષની અગ્નિજ્વાળા સળગતી હà«&lsqauo;ય, બુદ્ધિ કિંકર્તવ્યમૂઢ, મલિન, પથભ્રાંત તથા વિપથગામી હà«&lsqauo;ય, તà«&lsqauo; એવા કાળને જીવનનà«&lsqauo; આદર્શ, અભિનંદનીય, આવકારદાયક, કે આશીર્વાદરૂપ અંતઃકાળ ના કહેવાય.

સંધ્યા-સમય શાશ્વત નથી હà«&lsqauo;તà«&lsqauo;. એ પછી અવકાશમાં સર્વત્ર અંધકારના àª"ળાàª" ઊતરી પડે છે અને કાળનાં સ્મૃતિચિહ્નનà«&lsqauo; પડે છે. જીવનનà«&lsqauo; સંધ્યા-સમય પણ એ જ પ્રમાણે અશાશ્વત અથવા ક્ષણજીવી હà«&lsqauo;ય છે. યાવચ્ચંદ્રદિવાકરૌ નથી રહેતà«&lsqauo;. એની પછી જીવાતા જીવન પર કાળનà«&lsqauo; કામચલાઉ પડદà«&lsqauo; પડી જાય છે. વર્તમાન અભિનય પરિસમાપ્ત થાય તે પહેલાં એવી તૈયારી કરવી જà«&lsqauo;ઈએ કે કશી ફરિયાદ ના રહે, અફસà«&lsqauo;સ અથવા વસવસà«&lsqauo; ના રહે, દ્વેષ કે ડંખ ના રહે, ક્યાંય મમત્વ, રાગ અથવા આસક્તિ ના રહે. અંતરમાં, અણુએ અણુમાં ઊંડà«&lsqauo; આત્મસંતà«&lsqauo;ષ રહે. ચિત્તમાં ચંદ્રની ચારુતા જેવી ચારુતા કે પ્રસન્નતા ફરી વળે. સમસ્ત પ્રકૃતિ આત્મા સાથે મંગલ મહà«&lsqauo;ત્સવ કરે. સાર્થકતાનà«&lsqauo; શ્વાસ ભરે.

- શ્રી યà«&lsqauo;ગેશ્વરજી
************************

No comments:

Post a Comment